Aarohan

રાજયકક્ષાની ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા ર4મીએ યોજાશે

જુનિયર વિભાગમાં 14 થી 18 વર્ષના ભાઇઓ-બહેનો ભાગ લઇ શકશે ગુજરાત સરકારનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક…