Aadiyas

જેલના કેદીઓ બનાવી રહ્યા છે શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ અડદીયા

બે માસમાં રૂ. 6.11 લાખની કિંમતનાં 1390 કિલોગ્રામ અડદીયાનું વેચાણ: બજારથી સસ્તા ભાવે મળતા જેલના શુદ્ધ ઘીનાં અડદીયાની સૌરાષ્ટ્રભરમાં માંગ શિયાળાની ખાસ વાનગીઓની યાદી તૈયાર કરવામાં…