34 corporators absent

અબતક-રાજકોટ રાજકોટવાસીઓએ જેને ખોબલા મોંઢે મત આપી જનપ્રતિનિધી બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તેવા નગરસેવકો શિયાળાની ઠંડીમાં પથારીમાં પોઢી રહેવાનું વધુ પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું…