શુભ દીપાવલી

Untitled 1 Recovered 72

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ એટલે દીપાવલી. રોશની અને ઝગમગાટ નો પર્વ દીપાવલી આસો મહિનાની અમાસને દિવસે ઉજવાય છે. દીપ એટલે દીવો અને આવલી એટલે…