રાજકોટ માર્કેટિંગ યાર્ડ

rajkot marketing yard.jpg

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં  ઘઉં,ચણા તથા ધાણાને એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરી ટોકન મુજબ મંગાવામાં આવશે, રજીસ્ટ્રેશન માટેનો સમય આજ બપોરના 4 વાગ્યા થી 6 વાગ્યા સુધીનો રહેશે.…