કાલરાત્રિ માતા

Maa Kal ratri 1016a 1.jpg

સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે . માતાના વાળ વિખરેલા છે ગળામા વીજળીની માળા…