ઉત્તરાખંડ

Weather changes in Uttarakhand

ઉત્તરાખંડમાં બદલાયું હવામાન ચારધામમાં વરસાદ અને હિમવર્ષાથી ઠંડી વધી ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન બદલાયું છે, વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડીની તીવ્રતા વધી છે. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી…