અરવલ્લી

ઈડરિયા ગઢ.jpg

અરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર છે. આ ઈડરીયો ગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે…