Taapsee Pannu: 2024 પેરિસ ઓલિમ્પિક્માં દર્શક તરીકે ભાગ લેવા માટે તપસી પન્નુંએ ફિલ્મના પ્રમોશનમાંથી બ્રેક લીધો છે. હાલમાં તે પેરિસ છે જ્યાંથી તેણે વ્હાઇટ વેસ્ટકોટ સાથે ગ્રીન અને વ્હાઇટ સાડી સાથેના ખૂબ જ આકર્ષક ફોટોઝ શેર કર્યા છે. સાડી સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ, સ્ટેક્ડ કાચની બંગડીઓ, સ્લિંગ બેગ, ગોલ્ડ હૂપ એરરિંગ્સ અને સનગ્લાસ સાથે તેના દેખાવને એક્સેસરાઇઝ કર્યું. જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.
તપસી પન્નું ગ્રીન સાડી અને કમરકોટ સાથે દેખાઈ નવા લુકમાં
Taapsee Pannu appeared in a new look with a green saree and waistcoat