સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાયલા હાઇવે ઉપર ગેરકાયદેસર ખનીજ વહન કરતાં ત્રણ ડમ્પરોને ઝડપી પાડ્યા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા અનેક ડમ્પરો દોડી રહ્યા છે અને ખાણમાંથી આવો પણ બેફામ બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તંત્રમાં છેલ્લા બે દિવસથી આળસ મરડી અને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાયલા નેશનલ હાઈવે ઉપર ગેરકાયદેસર ખનીજ ભરી અને પસાર થતા ત્રણ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે ઉપરોક્ત ઝડપાયા અનેક ડમરો આ રોડ ઉપરથી પસાર થવાનું તાડી અને બીજા રોડ ઉપર પસાર થવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે હાલમાં ખાણ ખનીજ વિભાગના તેમજ મામલતદાર સાથે રાખી અને રાહુલભાઈ અને સંજયભાઈ સહિતની ટીમ તપાસ સાથે પહોંચી હતી ત્યારે હાઇવે ઉપરથી ત્રણ ડમ્પરો પસાર થતા તેને અટકાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ હાઇવે ઉપરથી ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ નંબરો ને હાલમાં ઝડપી પાડ્યા છે અને એક કરોડથી વધુ નામ મુદ્દામાં જપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે