પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ માસ દરમિયાન ઘનશ્યામ મહારાજને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ માસ દરમિયાન સ્વામિનારાયણ ગુરૂકુલમાં વિવિધ હિંડોળા શરગારવામા આવે છે. જેમકે, ચોકલેટ, બિસ્કીટ, નમકીન, સ્ટેશનરી, વાસણ, રૂમાલ, પુસ્તક ડિસ્પોઝેબલ આઈટમ, દીવાસળી વગેરેના હિંડોળા કરવામાં આવે છે આજે નમકીનના હિંડોળામાં ઝુલતા ઘનશ્યામ મહારાજ ભાવિક ભકતોએ દર્શન કર્યા.
Trending
- Rajkot : નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
- ગુજરાત : જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ જીવતો નીકળ્યો!
- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે
- Surat: નકલી PSI એ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ પડાવ્યા
- નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો બેસ્ટ ઉપાય….
- અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે થયું ફ્રોડ
- Jamnagarમાં પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!