બહોળી સંખ્યામાં હરિભકતો ઉ૫સ્થિત રહેશે: મહાઆરતી છપનભોગ સહીતના કાર્યક્રમ યોજાશે
સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૪મો પાટોત્સવ ઉજવણી ઉજવણી શુક્રવાર શરૂ થનાર છે ત્યારે સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી ના અધ્યક્ષ સ્થાને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે ત્યારે કાર્યક્રમની રૂપરેખા આપતા કૃષ્ણ વલ્લભ સ્વામી એ ખાસ કરીને જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારના આ સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ૧૪ વર્ષ તે પાટોત્સવ ઉજવણી કરવામાં આવે છે જેમાં આ મંદિર ખાતે હરિભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લે છે જ્યારે આ મંદિરમાં તારીખ ૭ ૧૧ ૨૦૧૯ તે તે દિવસથી સાંજના ૫:૦૦ પોથીયાત્રા પરમ ભક્ત શ્રી રસિકભાઈ પ્રાગજીભાઈ ચંદારાણા રાજુભાઈ ના નિવાસ્થાને થી વાજતે ગાજતે શરણાઈઓ ના સુરીલા સૂરો સાથે નીકળી સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભકતોની સાથે પહોંચ છે જ્યારે તારીખ ૮ ૧૧ થી સવારના હોટ ૩૦ કલાકે કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે
કથાનો સમય સવારના ૯થી ૧૨ અને સાંજના ચારથી ૬:૩૦ વાગ્યા સુધીનો રહેશે જ્યારે ૮ ૧૧ ઘનશ્યામ જન્મોત્સવ સાંજના ૦૬:૦૦ તેમજ તા નવ ૧૧ના ના રોજ રામ પ્રતાપજી નો વિવા સાંજના ૦૬:૦૦ તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે તુલસી વિવાહ ૧૨ ૧૧ ના રોજ સાંજના ૭:૦૦ તેમજ હરી હરી યાદ ૧૨ ૧૧ થી ૧૪ ૧૧ સવારના આઠથી ૧ વાગ્યા સુધી કથા દરમિયાન મહાભિષેક સવારના છ વાગ્યે અને આરતી સવારના ૮:૩૦ કલાકે ૫૬ ભોગ અને અન કોટ સવારના ૯:૩૦ કલાકે તેમજ ભોજનાલય ના ઉતારા નું ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જ્યારે વ્યાખ્યાનમાળા સાધુ ત્યાગ વલ્લભ દાસજી તેમજ સાધુ સત્સંગ દાસજી બપોરના ૩ થી ૪ વાગ્યા દરમિયાન વ્યાખ્યાનમાળા નો લાભ હરિભક્તોને આપશે કથાના વક્તા પ્રખર અને સુરીલા સંગીત સાથે હાથીજણ ગામના શ્રી શ્રીજી સ્વામી કથામૃત કરાવશે જ્યારે કથા કથા પ્રારંભની શુભ આરતી પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી પ્રેમ જીવન દાસજી કરાવશે આ ૧૪માં પાટોત્સવમાં ગામેગામથી હરિભક્તો ઉમટી પડશે જ્યારે કથાને સફળ બનાવવા માટે કૃષ્ણ વલ્લભદાસજી પ્રેમ વલ્લભદાસજી સત્ય સ્વરૂપ દાસજી નિત્ય પ્રકાશ દાસજી સત્સંગ સત્સંગ સાગર દાસજી ત્યાગ વલ્લભદાસજી આ ૧૪માં પાટોત્સવના યજમાન ઘનશ્યામભાઈ રસિકભાઈ ચંદારાણા પરિવાર રહેલો છે ત્યારે કથા નો પ્રારંભ તારીખ ૮ થી ૧૪ સુધી ચાલનાર છે ત્યારે બહોળી સંખ્યામાં હરિભક્તો કથાનો લાભ લેશે ત્યારે આ ૧૪માં પાટોત્સવ ને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગરના જવાર ચોક વિસ્તારના સ્વામિનારાયણ મંદિર ખાતેના નરનારાયણ ગ્રુપના સભ્યો તેમજ મંદિરના સેવાભાવી ગણાતા અરવિંદ મામા તેમજ શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અને હરિભક્તો આજુબાજુના ગામોમાંથી સેવા કર્યા કાર્ય કરીને મંદિરમાં ૧૪ મો પાટોત્સવ સફળ બનાવશે જ્યારે પાટોત્સવ દરમિયાન રાત્રે ના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે જેનો પણ લાભ હરિભક્તોને મળનાર હોવાનું મંદિરના સફળ સંચાલન એવા કૃષ્ણ વલ્લભ સ્વામી ફ અખબારી યાદીમાં ખાસ જણાવવામાં આવ્યું છે