સુત્રાપાડા શહેર ખાતે પૂલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ હાફીસ સૈયદનું પૂતળા દહન કરવામાં આવ્યું હતુ. તેમજ બહોળી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા. તેમજ સુત્રાપાડા નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા દેવસીભાઈ તથા સુત્રાપાડા શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સુત્રાપાડા નગરપાલીકા સદસ્ય દેવસીભાઈ તેમજ કોળી સમાજના માધાતાંગ્રુપના યુવાનો સાદુલભાઈ, રાજેશભાઈ વંશ, હરેશભાઈ, નરેશભાઈ તેમજ રાજપૂતસમાજના અગ્રણી કાળાભાઈ બારડ તેમજ આર.ટી.આઈ. એકટીવીટસ રામસીભાઈ મોરી શિવ સેનાના પ્રમુખ જેશીંગભાઈ બારડ, ધર્મેશસિંહ બારડ, યોગેશભાઈ બારડ તેમ જુવા કાર્યકર્તા ધર્મેશભાઈ મોરી તેમજ દરેક સમાજમાં યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં સ્વયંભૂ આ રેલીમાં જોડાયા હતા.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી