કહેવત છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને યથાર્થ કરી બતાવો છે વેરાવળ માધવ ગ્રુપ ગીર સોમનાથ પ્રણેતા અને સંયુક્ત માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીઝના પ્રોપરાઇટર એવા ભગુભાઈ વાળા ગુજરાતી જે ફોટા સરળ નિર્માતા બની સાર્થક કરેલ ભગુભાઈ વાળા કર્મના સિદ્ધાંતને ભરેલા રહ્યા છે એક આદર્શ રાજકારણી તરીકે પ્રજા કલ્યાણ અને ઉત્થાન માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપેલું છે હાલ તેઓ ગુજરાતી સામાજિક ફિલ્મ વિડિયો અને સોંગ અને સિરિયલો બનાવવા જઈ રહ્યા છે સિનિયર કલાકારો સાથોસાથ જુનિયર કલાકારોને પોતાની કલા ઉજાગર કરવા માટે એક મોટું પ્લેટફોર્મ પુરુ પાડવા પ્રેરાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી અભિનેત્રી હની પટેલ મોડેલ કમ અભિનેત્રીએ એ જણાવ્યું વિશ્વાસ ફિલ્મના નિર્માતા ભગુભાઈ વાળાની કામગીરીથી હું પ્રભાવિત થઈ છું અને મારા જેવા અનેક કલાકારો જેમાં જોડાઈ રહ્યા છે જેનું હું મારું સદભાગ્ય માનું છું વિશ્વાસ ફિલ્મના નિર્માતા જ્યારે એક સરળ એડવોકેટ તરીકે ઉભરી આવેલ છે જ્યારે તેમના વિશાળ કારોબાર સાથે તેમની ઓફિસમાં આવતા અસંખ્ય કેસોમાં જ્યારે દુ:ખી મા-બાપના કેસો આવતા ખૂબ જ દુ:ખી થતા હતા ત્યારે કળિયુગી પુત્રોના પરાક્રમોનું પ્રમાણ વધતું જોઈને આલબમ સોંગનો આઈડિયા સુઝયો અને આ સોંગને નામ આપ્યું જનેતા અને સોંગ પોતાના જ પરમ મિત્ર એવા રાજકોટના જાણીતા લોકગાયક ધવલ રાયકાને જવાબદારી સોંપી અને ગુજરાતના મસૂર સ્ટુડિયોમાં આ ગીતને જન્મ આપવામાં આવ્યો આ ગીતના શબ્દો ખુબજ દર્દ ભર્યા હૃદયસ્પર્શી જે આજના યુગમાં દરેક દર્શક મિત્રોને સાંભળવા મજબૂર કરી દીધા છે જ્યારે આ જ નેતા સોંગ રિલીઝ કરવા માટે આ નિર્માતાના પરમમિત્ર એવા ગુજરાતના મશહૂર ગીતકાર કવિ ગ્વાલાના વરદ હસ્તે રિલીઝ કરવાનો આગ્રહ રાખતા તેઓના દિલને પણ આ શબ્દો અને સ્ટોરી સ્પર્શી ગઈ હતી અને ખૂબ જ પ્રભાવિત થઈ આ નિર્માતા એવા ભગુભાઈ વાળાને અભિનંદન ની સાથે સાથે ગીત ગુજરાતની ગાથા ગીતની ભેટ ધરી ત્યારે નિર્માતાએ આ આપેલા ગીતની ગુંજનને માત્ર ગુજરાતીઓ સુધી જ નહીં પણ દેશના ખૂણે-ખૂણે વસતા દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો વિશ્વાસ આપી અને હાલા ગુજરાતના મસૂર ગાયકો અને સંગીતકારો સ્ટુડિયો વગેરેની અનુભવી ટીમને સોંપી આ ગુજરાતની ગાથા સોંગને ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે રિલીઝ કરવા માટેની તડામાર તૈયારીઓ થઇ રહેલ છે ત્યારે આ બીજું સોંગ પણ ખૂબ જ સફળ જાય એવી શુભકામના સુરતની મોડેલ કમ અભિનેત્રીએ એવી હની પટેલ પાઠવી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત