કેશાેદના મેહુલ ઠુંબર રાજકાેટ ખાતે જૈન કાેકાે પ્રાેડકટ નામની કંપની ઉભી કરી વેપારીઓ પાસેથી મગફળી લઇ પૈસા ચાઉ કરી ફરાર થયાે હતાે
કેશાેદ તેમજ આસપાસના જીલ્લાઓમાં વેપારી સાથે અંદાજે ૪ કરાેડની છેતરપીંડી કરી હાેવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઠગાઇ પ્રકરણમાં ૧૫ કરતાં વધુ વેપારીઓની ફરીયાદ બાદ ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણ તેમજ પાેલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે.