ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા તાજેતરમાં જ રખડતા ઢોરોને લીધે કોરોના ફેલાતો હોવાની વાત કરતા જાણે ગાય કહેતી હોય કે અમારાથી જો કોરોના ફેલાતો હોય તો ભુજ નગરપાલિકા ના રખડતા ઢોરોને પુરવા ના ડબા ને શોભા ના ગાંઠિયાની જેમ કેમ રાખ્યા છે અમને પૂરો પાંજરે તેમજ જો અમારા થી કોરોના ફેલાતો હોત તો લોકો અમારું દૂધ ન પિતા હોત તે વાત સમજવી જરૂરી છે
ભૂજમાં રખડતા ઢોરના કારણે કોરોના ફેલાતો હોવાના પાલિકા પ્રમુખના નિવેદનથી આશ્ર્ચર્ય
Previous Articleતરણેતરનો મેળો બંધ રહેતા મેળા રસીકોમાં નિરાશા
Next Article સૌરાષ્ટ્રના ૫૭ ડેમો હાઈએલર્ટ પર