૧૨૦૦ થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો
સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન અને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
શાપર વેરાવળ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એ સોશિયલ અને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું.૧૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત સુપર એશિયા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ આ કેમ સેવા આપવામાં આવી હતી ડોક્ટર મનદિપ ટીલારા ડોક્ટર જયેશ ડોબરીયા ડોક્ટર અનુરથ સાવલિયા ડોક્ટર કેયૂર રામાણી ડોક્ટર કિંજલ વસોયા ડોક્ટર પીન્ટુ પાડલીયા હાજરી આપી અને દર્દીઓની નિદાન કરી સારવાર આપવામાં આવી પહતી
તેમજ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના ચેરમેન રમેશભાઈ ટીલારા પ્રમુખ કિશોરભાઈ ટીલારા ઉપપ્રમુખ અમુતભાઈ ગઢીયા તથા હોદેદારો તથા એસ પી બલરામ મીણા સાહેબ તથા જેરામબાપા ગીરનારી મંડળ શાપર તથા આનંદી આશ્રમના મસ્તરામબાપુ તથા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર કે એ ગોહિલ હાજર રહ્યા હતા.