સુરેન્દ્રનગર મા ૩ દિવસ પહેલા સુરેન્દ્રનગર ના જાણીતા ઉદ્યોગ પતિ અને પત્ની એ કેનાલ મા જંપલાવી આત્મ હત્યા નો પર્યાસ કરવા મા આવિયો હતો જેમાં તેમની પત્ની ને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટુકડીએ તેમની પત્ની ને સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી બચાવી લીધા હતા અને સુરેન્દ્રનગર ના જાણીતા બિઝનેસ મેન છબીલદાસ ભાઈ પટેલ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.
ત્યારે તેમણે વ્યાજ ખોરો ના તરાસ થી સુરેન્દ્રનગર ના જાણીતા બિઝનેસ મેન રામ પેપર મિલ વાળા છબીલદાસ ભાઈ પટેલ એ આત્મ હત્યા કરી હોવા નું પરામિક તપાસ મા જાણવા મળ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ વ્યાજ ખોરો સામે ફરિયાદ ન નોધતા તેમની લાસ ૪૮ કલાક સુધી પરિવાર જનો ન સ્વીકારતા ચકચાર મચી જવા પામ્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર ના વઢવાણ ના ળહફ ધનજી ભાઈ પટેલ એ અનેક પોલીસ ને રજૂઆત કરવા છતાં પોલીસ સે ફરિયાદ નોધી ન હતી ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા નું રાજકારણ ગરમાયું હતું ત્યારે આજે સાંજે પટેલ સમાજ દ્વારા પોલીસ ની નબળી કામગીરી સામે રોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ત્યારે આજે સાંજે સુરેન્દ્રનગર જીલ્લા ના પોલીસ દ્વારા ૮ વ્યક્તિ સામે ફરિયાદ નોધાવા મા આવી હતી ત્યારે આજે સાંજે ૪૮ કલાક બાદ સુરેન્દ્રનગર ના બિઝનેસ મેન છબીલદાસ ભાઈ પટેલ ની લાસ પરિવાર જનો એ સ્વીકારી ને અગ્નિ સંસ્કાર કરવા મા આવીયા હતા.
મોડી સાંજ સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જોકે બાદમાં તેઓએ લાશ સ્વિકારી હતી. આ મામલે મૃતકના પુત્ર હિમાંશુ પટેલે નામ સહિત ૯ જેટલા વ્યાજખોરો દ્વારા ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને જેનાી કંટાળી પિતાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે હાલ તો પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.