નગરપાલિકાએ એક્શન પ્લાન ઘડ્યો
સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા જટિલ બની છે ત્યારે અવાર નવાર શહેરના જાહેર માર્ગો ઉપર સર્જાતી રહેતી ટ્રાફિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા એકશન પ્લાન ઘડી અને આવી ટ્રાફિક સમસ્યાનો નિરાકરણ લાવવા માટે સરકારમાંથી આદેશો મળતા તાત્કાલિક ધોરણે શહેરની ટ્રાફિક સમસ્યા નિરાકરણ લાવવા માટે શહેરના જાહેર માર્ગો Two Way બનાવી અને સર્જાતા અવાર-નવાર ટ્રાફીક નિરાકરણ લાવવા એક બેઠક બોલાવી અને ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા જ શહેરના હેન્ડલુમ ચોક પાસેથી ટાવર સુધીનો રસ્તો કુવે બનાવવાનું કામગીરી હાથ ધરી અને ખાતમુરત કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક દુકાનોના રોટલા અને છાપરા નડતરરૂપ જણાય છે તેવા કાઢી અને રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરાનાર છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની મોટી સમસ્યા જ્યારે ટ્રાફિક સમસ્યા બની છે ત્યારે અવારનવાર અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થતા રહે છે આમ છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા સરકારમાંથી જ આ અંગેના આદેશ મળતા સુરેન્દ્રનગર વહીવટીતંત્ર દ્વારા આ ટ્રાફિક નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવે તે માટે સરકાર દ્વારા નિર્ણય લઇ અને રોડને ખુલ્લો કરવા માટે અને તુને બનાવવા માટે સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે મોટામાં મોટી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય તેવો વિસ્તાર ગણવામાં આવે તો મોટી શાકમાર્કેટ પાસે રોડ ઉપર અંદાજિત ૧૫૦ થી વધુ લારી ધારકો આડેધડ લારીઓ રાખી અને શાક બકાલા તેમજ ફુટનો વેપાર કરી રહ્યા છે જેના કારણે અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી રહેતી હતી અને જ્યારે હુવે રોડનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે પ્રથમ તો આવા લારી ધારકોને વ્યાપાર કરતા હોવાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા હું પ્રથમ નિરાકરણ લાવવું પડશે. જેના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાંથી હવે લારી અને પાથરણાં પાથરી અને શાકભાજીનો અને ફ્રુટનો વેપાર કરતા આવા ફેરિયાઓને ખસેડવાનું કાર્ય હવે નગરપાલિકા દ્વારા હાથ ધરાનાર છે ત્યારે આવા ફ્રુટ અને બકાલાના વેપારીઓને હવે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર ખસેડવામાં આવે તેવી હાલમાં આ શાકભાજી અને ફ્રુટના વેપારીઓમાં જાણકારી મળતાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે જો આ શાક બકાલા અને ફ્રૂટના વેપારીઓને રિવરફ્રન્ટ ઉપર ખસેડાયો હતો શહેરની ટ્રાફિક સમસ્યા સંદતર પડે તેનું તેનો નિકાલ આવી શકે તેમ છે ત્યારે હાલ તો સાક બકાલા વેચતા અને ફ્રુટ વેચતા ધારકોમાં ભારે ફફડાટ અને ભય ફેલાયો છે.