વારાહી ખાતે બ્રહ્મ સમાજના નાગરિકો પર થઈ રહેલા અત્યાચારોને લઈને પરશુરામ સેના સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ પર થઈ રહેલા અત્યાચારોને લઈને સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ, વિશ્ર્વ હિન્દુ પરીષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ, બજરંગ દળ, ઠાકોર સેના, ભરવાડ સમાજ, રબારી સમાજ સહિતના સંગઠનો સાથે જોડાયા હતા. અસામાજિક તત્વો દ્વારા કરતા કૃત્યો સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી લાગણી અને માંગણી કરી હતી.
Trending
- સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભકિતસભર ઉજવણી
- શું તમને પણ દિવસ દરમિયાન ઊંઘ આવે છે ? આ વિટામીનની હોય શકે છે કમી
- રોજની કસરતના સમયમાં 5 મિનિટનો વધારો બ્લડપ્રેશરને લાવી શકે છે નીચે
- ગોપાષ્ટમી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ, કથા અને આ દિવસે શું કરવું
- Ahmedabad : સિનિયર સિટીઝન માટે ખુશખબર, વય વંદના યોજના અમલમાં મુકાશે
- World Urbanism Day શા માટે ઉજવવામાં આવે છે? ઇતિહાસ, થીમ અને મહત્વ જાણો
- ભારતમાં અપાતા વિવિધ સર્વોચ્ચ એવોર્ડ અને પુરસ્કારો વિશેની માહિતી
- 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે