સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં રૂટની બસમાં નોકરી ફાળવી રવિવારે બપોરે સ્ટાફ વચ્ચે હતી. ત્યારે એસ.ટી.ડેપોમાં મારામારીનો બનાવ બન્યો હતો. કલાર્ક તરીકે ફરજ બજાવતા જેમાં નોકરી ફાળવવા બાબતે મુળીના છત્રીપામાં રહેતા કલાર્કે એસ.ટી.ના એટીઆઈને રાજેન્દ્રસિંહ માનુભા પરમાર માર માર્યો હતો.
ધસી આવ્યા હતા. અને એમ. સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ ડી.ઝાલાને મારી સાથે લઈ રોડ પર આવેલા ઉમા પાર્ક-રમાં જવાના હોવાથી તેઓને નોકરી રહેતા 53 વર્ષીય ચંદુભા પર જવાનું નથી. તમે રૂટ કેન્સલ દોલુભા રાણા સુરેન્દ્રનગર કરો તેમ કહી ચંદુભાને એસ.ટી. ડેપોમાં એ.ટી.આઈ. અપશબ્દો કહી ફટકારી જાનથી તરીકે ફરજ બજાવે છે. તેઓને મારી નાંખવાની ધમકી આપી ડ્રાઈવર અને કંડકટરની હતી. બનાવની બી.ડિવીઝન નોકરીની વહેંચણી કરવાની હોય પોલીસ મથકે એટીઆઈ ચંદુભા છે. રવિવારે તેઓએ નોકરીની રાણાએ કલાર્ક રાજેન્દ્રસિંહ વહેંચણી દરમિયાન ડ્રાઈવર પરમાર સામે ફરિયાદ નોંધાવતા તરીકે ફરજ બજાવતા એમ. વધુ તપાસ બીટ જમાદાર એચ. ડી.ઝાલાને એ.વડેખણીયા ચલાવી રહ્યા છે.