સુરેન્દ્રનગર ખાતે ( રાજકોટ લોકસભા, સુરેન્દ્રનગર લોકસભા, કચ્છ લોકસભાના) શક્તિકેન્દ્રોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આજે દેશની સંસ્કૃતિ, ધાર્મિકતા અને ઈતિહાસનું સન્માન જાળવાની આ વડાપ્રધાન મોદી સરકારની કામગીરી પ્રત્યે લોકો સજાગ બને તે માટે ચુનંદા કાર્યકરોએ મજબુત વિકાસનું સ્વપ્ન સાકાર કરવા જાગૃત બનવું પડશે અને મતદારોને માહિતી આપવી પડશે અને ત્યારે જ આ આરપારની લડાઈમાં સંપૂર્ણ વિજયી બનીશું.
Trending
- હવે માઇક્રોવેવની જરૂર નહીં, આ 10 હેક્સથી તરત જ થઈ જશે ખોરાક તૈયાર
- Honda ઇલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થવા તૈયાર, નવેમ્બરની આ તારીખે થશે લોન્ચ
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી 10 જેટલા રોગ નિવારણ માટે 133 આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- MyAadhaar અને mAadhaar વચ્ચે શું તફાવત છે? કયું ક્યાં વપરાય
- ડૉક્ટર ડિલિવરી પહેલાં જ સિઝેરિયન માટે કહે છે ? આ મહત્વના પ્રશ્નો પૂછી ખાતરી કરો
- દિવાળીના તહેવાર બાદ અમરેલીમાં રોગચાળાએ ઉચક્યું માથું
- Ahmedabad : રિલીફ રોડ પર આવેલ આર્કેડમાં 3 દુકાનોમાં CID ક્રાઇમ બ્રાન્ચે પાડયા દરોડા
- 2025 માટે નવી-જનરલ સ્કોડા સુપર્બ ઇન્ડિયા કારના લૉન્ચીંગને મળ્યું સમર્થન