સુરેન્દ્ર નગર માં રાજકોટ રોડ ઉપર આવેલી પ્રેમ ઇલેક્ટ્રિક માં લેબારો નું તું ખુલ્લે આમ સોષણ. કામદારો ને કાયમી કરી ને આઇડી કાર્ડ તેમજ હાજરી કાર્ડ કે મજૂર ના હક આપવાને બદલે છૂટા કરીને એમની રોજી રોટી છીનવી ને કોઈ પણ જાત ની નોટિસ વગર છૂટા કરી મજૂર ની કફોડી હાલત કરી નાખી છે.
પ્રેમ ઇલેક્ટિલ્સ ના માલિક હશમુક ભાઈ કટારીયા ને વારમ વાર હક માટે રજુવાત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ની. તેી મજૂરો દ્વારા કોર્ટ માં કેસ કરેલ તે પણ કોર્ટ માં લેબર કેસ જીતી ગયેલ હોવા છતાં. કાયદા ની ઈસિતેસી કરી નાખતા કંપની માલિક ને જાણે કાયદાનો કોઈ જ ખોફ ની.
જો રકક્ષક જ ભક્ષક બનશે તો? લેબર કોના ઉપર વિશ્વાસ કરે તે વિચારવા જેવો પ્રશ્ન છે. અને ઙ.ઋ ઓફિસ તરફ ી પણ કોઈ આ લેબર તરફ ધ્યાન આપતું ની. તો આમા જીમેદાર કોણ? ઙ.ઋ ઓફિસર,આસિસ્ટન્ટ લેબર કમિશનર કે પછી સરકારી મજૂર અધિકારી વિચારવા જેવો પ્રશ્ન છે.