સૌરાષ્ટ્ર ઝોનના ૧૦ જીલ્લામાં કવોરી ઉધોગ અચોકકસ મુદત સુધી હડતાલ પર ઉતર્યા છે. સાયલા ખાતે કવોરી ઉધોગકારો અને ડમ્પર ચાલકોએ એકઠા થઈને સુત્રોચ્ચાર કર્યા હતા. હડતાલને કારણે બે લાખથી વધુ જેટલા લોકોના ધંધા પર માઠી અસર પડશે. આ હડતાલ પર પાંચસો જેટલા ભરડા અને દશ હજાર જેટલા ડમ્પરો છે. આ હડતાલ કવોરી ઉધોગની જુની પડતર માંગણીઓ રોયલ્ટી આર.ટી.ઓની કનડગત સહિતના મુદે કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….