સુરેન્દ્રનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા સાહેબની ઉમદા કામગીરી સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદમાં વ્યવસાય કરતાં કરદાતાઓ ને ખોટુ વ્યાજ નો ભરવુ પડે એટલા માટે એમને રવીવારે ૩૦ તારીખ આવતી હતી અને વ્યવસાય કરતાં કરદાતાઓ ને ૩૦/૯/૨૦૧૮ છેલ્લી તારીખ પછી ૧/૧૦/૨૦૧૮ પછી વ્યાજ ભરવુ પડે એટલે ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા સાહેબ એ વેપારીઓ ના હીત માટે વ્યવસાય વેરા અધિકારી છત્રપાલસિંહ ઝાલા અને તેમના સ્ટાપ ને બોલાવીને કહ્યુ કે કરદાતાઓ ને ૩૦ નો રવીવાર આવે છે.

તો એમને નુકશાન નો જવુ જોઈએ કરદાતાઓ ના ટેક્ષ થી અને સરકાર શ્રી ની ગ્રાન્ટ માં થી શહેર નો વીકાસ થાય છે એટલા માટે રવીવાર ના દીવસે વ્યવસાય વેરા વિભાગ અને તેની કેશ બારી ચાલુ રાખવી અને હું મજુરી આપુ છુ અને શહેર માં રીક્ષા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી એ પછી અમે રવિવારે આજે સવારે બન્યું એવુ કે કોમ્પ્યુટર ના સરવર માં ખામી સર્જાઇ એટલે જે લોકો જુની પોંચ લઈ ને આવે તોજ પોંચ ફાડી શકાય જે લોકો લીઘા વગર આવે એટલે કોમ્પ્યુટર બંઘ હોય એટલે સચઁ  કરીન નો શકાય એક બાજુ કરદાતાઓ ની ભીડ એ પછી તરતજ છત્રપાલ સીંહ ઝાલા એ ચીફ ઓફિસર સાહેબ ને જાણ ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા સાહેબ રજા ના દીવસે તમામ કામ મુકીને નગરપાલિકા એ આવીને કોમ્પ્યુટર ટેક્નિશિયન બોલાવીને ૧૫ મીનીટ માં સર્વર નો ફોલ્ટ દુર કરાવીને કોમ્પ્યુટર ચાલુ કરાવી આપીયા અને સ્થળ ઉપર વેપારીઓ કરદાતાઓ ને તેમને હાથોહાથ પોંચ આપી કરદાતાઓ ખુશ થઇ ગયા અને કેહવા લાગ્યા કે સાહેબ તમારા જેવા ચીફ ઓફિસર હોવા જોઈએ તમે અમારા હીત માટે રવીવારે વ્યવસાય વેરા વિભાગ ચાલુ રાખીયો અને અત્યારે અમે હેરાન પરેશાન નો થઇ એ એટલે તમે પોતે આવીને કોમ્પ્યુટર ચાલુ કરાવી આપીયુ ખુબ ખુશ થયા તસ્વીર માં સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા  અને કરદાતાઓ નજરે પડે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.