હાલ મા રમઝાન માસ પૂર્ણ થવા માં થોડા દિવસો બાકી છે ત્યારે સુરે્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રમઝાન માસ નું સવથી મોટું રોઝુ ગણાતા ૨૭ મા રોઝા ના દિવસે રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરવામા આવ્યું હતું આ રોઝા ઈફ્તાર પાર્ટી એ સુરેન્દ્રનગર જિલ્લામા કોમી એકતા નું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સુરે્દ્રનગરમા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરાયઉ હતું જેમાં હનીફ બાપુ , ફારુક બાપુ , મોહન ભાઈ પટેલ , સુલેમાન ભાઈ કુરેશી , અને ખાસ મહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી જોડાયા હતાં.
Trending
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
- સ્વાસ્થ્ય વર્ધક બનવા “એબીસી” જ્યુસ ઉત્તમ
- નવેમ્બરમાં ઇકવીટી રોકાણકારો 6 મહિનાના તળિયે !!!
- કેશોદ: મગરનો શિકાર કરનાર 4 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડયો
- ગીર સોમનાથ: ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
- રાજકોટ: ‘પતિ-પત્ની ઔર વો’ વાળો કિસ્સો આવ્યો સામે
- રાજકોટથી 8 દિવસનું મહાકુંભ ટૂર પેકેજ, ફેબ્રુઆરી 2025માં શરૂ થશે; જાણો ભાડું
- રાજકોટ: મેડિકલ ફીલ્ડનો અનોખો કિસ્સો દર્દીના નાકમાં દાંત ઉગ્યો દૂરબીન વડે ઓપરેશન થયું સફળ