અનેક વારની રજુઆત છતાં પાણીનું દુ:ખ યથાવત રહેતા લેવાયા છાજીયા
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકના ચોકી ગામમાં. ઘણા જ વર્ષોથી પીવાના પાણીની જળ સમસ્યા સર્જાય છે. ગામના 4500 પ્રજાનો પીવાના પાણી માટે જાતે વલખા મારી રહ્યા છે. પ્રજાજનો પીવાનો પાણી આપો આપવાના પોકારો પડી રહ્યા છે.
ધારાસભ્ય તરીકે કિરીટસિંહ જીતુભાઈ રાણા ધારાસભ્ય તરીકે ઘણા જ વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટણી આવે છે. એમ છતાં લીમડી તાલુકાની ચોકે ગામની જળ સમસ્યા જળ સમસ્યા ઉકેલવામાં ધારાસભ્ય તરીકે નિષ્ફળ ગયા હોવાનું લીમડી તાલુકાના ચોકી ગામના પ્રજાજનોએ જન આક્રોશ સાથે જણાવ્યું હતું. અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા. પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ સાબિત થયા છે. જ્યારે ચોકી ગામના ઉપ સરપંચ અર્જુનભાઈએ ચોકી ગામની જળ સમસ્યાને ઉકેલવા માટે લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ રાજ્યના પાણી પુરવઠા મિનીટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા જિલ્લાના કલેક્ટર લીમડી પાણી પુરવઠા બોર્ડ કચેરીના મુખ્ય અધિકારી સમક્ષ પીવાના પાણીની ચોકી ગામમાં વ્યવસ્થા કરવાની રજૂઆત કરાય છે.
ચોકી ગામમાં વર્ષોથી પીવાના પાણીની જળ સમસ્યા છે ગામ પંચાયત દ્વારા અને મેં પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી છે તેમ છતાં પાણી પુરવઠા બોર્ડ કચેરીના અધિકારીઓ ચોકી ગામને પીવાના પાણીની કરી આપતા નથી. જેના કારણે લીંબડી તાલુકાના ચોકી ગામની મહિલાઓ થી બે કિલોમીટર ચાલીને તળાવના કાંઠે આવેલ સંપમાં ઉનાળાની ઉનઆરઆળઆનઈ કાર ગરમીમાં મહિલાઓ પીવાનું પાણી ભરવા જાય છે. ચોકી ગામની મહિલાઓ જીવની જોખમે પાણીના પાણી ભરતી જોવા મળે છે.
ગામના પ્રજાજનોને 20 દિવસ થવા છતાં પીવાનું પાણી મળ્યું નથી. આના કારણે ચોકી ગામની મહિલાઓ મા. અને ચોકી ગામના પ્રજાજનોમાં ભારે જન આક્રોશ ફેલાયો છે. લીંબડી ગામના ચોકી ગામમાં ઘણા જ વર્ષોથી જળ સમસ્યાન ઉકેલવામાં નહીં આવતા ચોકીદારની મહિલાઓએ ધારાસભ્ય સભ્ય. શ્રી કિરીટસિંહ રાણા ના ધારાસભ્યના ચોકી ગામની મહિલાઓએ સાજીયા લીધા હતા.