પેટ-માથામાં દુ:ખાવો, ઉબકા આવવાની ફરિયાદ: હોસ્પિટલમાં દાખલ કરાયા
વઢવાણ તાલુકાના બાળા ગામે આવેલી પ્રાથમીક શાળામાં ધો. 1થી 7માં 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. બુધવારે શાળામાં મધ્યાહન ભોજનમાં દાળ-ભાતનું મેનુ હતુ અને બાળકોને દાળ-ભાત પીરસાયા હતા. પરંતુ બાળકો ઘરે ગયા પછી તેમાંથી 10થી વધુ બાળકોને માથુ અને પેટ દુ:ખવું. ઉબકા આવવાની તેઓએ વાલીઓને ફરિયાદ કરી હતી. આથી શાળામાં મધ્યાહન ભોજન જમ્યા પછી બાળકોને તકલીફ થઈ હોવાની રાવ સાથે વાલીઓ પોતાના
બાળકોને સુરેન્દ્રનગરની વિવિધ સંખ્યામાં બાળકોને અસર થઈ શકે હોસ્પીટલમાં સારવાર માટે લઈ છે. પરંતુ આ 10થી 12 બાળકોએ ગયા હતા. આ અંગે બાળા પ્રા. મધ્યાહન ભોજન સીવાય અન્ય શાળાના આચાર્ય નૌતમ સતાપરાએ કંશુક ખાધુ હોય અને તકલીફ થઈ જણાવ્યુ કે, હું રાજપર મીટીંગમાં હોય તેવુ પણ બની શકે છે. પરંતુ ગયો હતો. પરંતુ આ અંગેની અમોને આ અંગેની વાત મળતા શાળામાં શાળાના સ્ટાફ દ્વારા જાણ કરાઈ હેલ્થ કર્મીઓને બોલાવી બાળકોને હતી. જયારે વઢવાણ તાલુકા ઓઆરએસ અને ટેબલેટ આપી પ્રાથમિક શિક્ષણાધિકારી દેવાઈ હતી.
એમ.જી.રથવીએ જણાવ્યુ કે, આ અંગેના સમાચાર મળતા તપાસ કરાઈ હતી. પરંતુ શાળામાં 100થી વધુ બાળકો મધ્યાહન ભોજન જમ્યા છે. જો ભોજનમાં ખરાબીને લીધે ફુડ પોઈઝનીંગ થયું હોય તો વધુ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.