સુરેન્દ્રનગર જીલ્લાના હાલ કલેકટર કનકપતિ રાજેશ જેઓ ૨૦૧૭-૧૮ માં જયારે સુરત ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. તે સમય દરમ્યાન મનરેગા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે વ્યકરીગત શૌચાલય બનાવવા, ઘેર ઘેર ગેસ કનેકશન, વીજળી રસ્તાઓ જેવી કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરદા બદલ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ ડીડીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં હાલના સુ.નગર જીલ્લાના કલેકટર કનકપતિ રાજેશને પણ મનરેગા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નેશનલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પ્રગતિકારક દિવસ.
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…