સુરેન્દ્રનગર કલેકટર કે રાજેશે બેટી બચાવ બેટી પઢાવ ના સાંસ્કૃતિક લોકડાયરામાં તેમને કીર્તિદાન સાથે કંસુબુનો રંગ ફરી વખત હજારો પબ્લીક વચ્ચે રજુ કરીયુ અને નીચે બેસીને ભારતમાતા કી જય બોલાવી ત્યારે દેશ પ્રત્યે કેટલી લાગણી છે તે દીલથી દર્શાવી સાથે તેમના પત્ની અને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા રાત્રીના ડાયરામાં વીડિયોમાં નજરે પડે છે સાથે કલેકટરે એ સ્પીચ પણ આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને રાજ્યપાલે પણ હાજરી આપેલ હતી. ત્યારે આ ડાયરામાં મોટી માત્રામાં માનવ મેરામણ ઉમટી પડેલ અને ડાયરાની રંગતમાં માયાભાઈ આહીર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર લોકોને રંગત સાથે મોજ કરાવેલ હતી ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગર પાલિકાના પ્રમુખ બિપિનકુમાર ટોલિયા તેમજ અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની રંગત માણી હતી.
Trending
- Samsungએ કર્યા Sonic સિરીઝના માઇક્રોએસડી કાર્ડ લોન્ચ…
- અમદાવાદ: મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય,કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ
- Appleના સસ્તા અને ઉપયોગી ઉપકરણો…
- 2025 walkswagon અને skoda પોતાના નામે કરશે
- સુરતની હચમચાવી દેતી ઘટના : યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચાકુ*ના ઘા મા*રી કર્યો આત્મહ-ત્યાનો પ્રયાસ
- મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક?
- Driving Tips:તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે આ ત્રણ વસ્તુ નું રાખો ધ્યાન, ક્લચ પ્લેટને ક્યારે પણ નુકસાન નઈ થવા દેય…
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન,પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લવાયો