ઈમરજન્સીના ડોકટર વિજયભાઈ વાઘેલાની બેદરકારી સામે આવી
તારીખ ૬ નવેમ્બર રાત્રે ૧૨.૪૫ વાગે સી.જે હોસ્પિટલમાં ઈમરજન્સી માં દરદી ને લઈ ગયા પણ બરોબર ૩૦ મીનીટ સુધી દરદી ને પ્રાથમીક સારવાર ના મલી ફરજ પર ના ઇમરજન્સી ડોક્ટર વાધેલા એ બહાર આવી ને દરદી નૈ સુધ્ધાં તપાસ પણ ના કરીડોક્ટર વાધેલા મોબાઈલ ગેમ રમવા માં પડી ગયા… ત્યાં હાજર રહેલા દર્દી સાથે ૨૦ માણસો હતા બધા એ આજીજી કરી છતાંય આવા હલકી કક્ષા ના ડોક્ટર વાધેલા એ દરદીનેપ્રાથમીક સારવાર ના આપ
દર્દી ના સ્નેહી જનો દાવાર ભષ હોસ્પિટલ મા પ્રશ્ન ની વણઝાર સરું કરવા આવી. સ્ટેકચર પર જ મરવા ની રાહ જોવાની?? શુ સી.જે હોસ્પિટલમાં ઈમરજન્સી માં હજુ આવુ જ રામ રાજય રહેશે??આ માટે કોણ જવાબદાર છે?શુ સી.જે હોસ્પિટલ ના ટ્રસ્ટી ઓને આ વાતની ખબર છે??
આ ડોક્ટર વાધેલા ને સસ્પેન્ડ કરો જેથી ભવિષ્યમાં મા બીજા દરદી ને ઈમરજન્સી માં પ્રાથમીક સારવાર મા તકલીફ ના પડે તેવી માંગ દર્દી ના સ્નેહી જનો મા ઉઠાવવા મા આવી હતી.