પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરએ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય,જે સુચના આધારે ડી.એમ.ઢોલ પોલસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુ.નગરનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કવોડના પો.સ.ઇ. વી.આર. જાડેજા તથા પો.હેડ કોન્સ. અસ્લમખાન મલેક તથા નિકુલસિંહ ઝાલા તથા પો.કોન્સ. સનતભાઇ ખાચર તથા પો.કો.ભરતસિંહ મસાણી તથા ડ્રા.પો. કોન્સ. અશ્વીનભાઇ વાઘેલાના ઓ તથા સાયલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચુડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૬/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે દેવરાજ ઉર્ફે દેવો ખેંગારભાઇ મંદુરિયા જાતે દેવીપુજક (ઉ.વ.૩૦) રહે. કસવાડી ગામના તા.સાયલા સુ.નગર વાળાને કસવાળી તા. સાયલા ગામથી સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) આઇ મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે સાયલા પો.સ્ટે. સોંપી આપેલ છે.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત