ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્ય ના પર્યાવરણ સરક્ષણ અને વેવસ્થાપન અને અમલીકરણ ના ભાગ રૂપે ગુજરાત ઇકો લોજી કમિશન ની રચના કરવામાં આવી છે. રાજ્ય પર્યાવરણ પરિસ્થિતી ના પુન: સ્થાપના માટે અને રાજ્ય જન સમુદાય મા પર્યાવરણ ની જાણવની અને સરક્ષણ પ્રત્યે ની વૃત્તિ વિકસાવવા માટે ની સવેદના જાગૃત કરવા માટે જાગૃત શિબિર અને કેપેસિટી બિલ્ડિંગ માટે તાલીમો નું આયોજન શ્વેચિક સંસ્થા ઓ ની સાથે મળી ને ગ્રામ સથળે અમલ કરવા મા આવે છે. ગુજરાત ઇકો લોજિ કમિશન દ્વારાગ્રીન એન્ડ બ્લુ ગુડ ડીડજ વિષયે તાલીમ ની કામગીરી સમગ્ર ગુજરાત મા વિવિધ સંસ્થાઓ સાથે મળી ને કરવા મા આવી રહી છે.તેમજ માહિતગાર માંગરોળ અને કેશોદ જીલ્લા નાં પિખોર અને અગતરાય ગામ માં તાલીમ શિબિર કરવા મા આવી હતી જેમાં પરિયવર્ણ ને લીલુંછમ રાખવા ના ઉપાય જેવા કે ઊર્જા જળસંસાધનો , કચરા નું યોગ્ય વેવસ્થાપણ , જેવિક વિવિધતા , વન્ય પ્રાણીઓ અને અભિયારનો નું સરક્ષણ , દરિયા કિનારા નાં પ્રશ્નો , આજીવિકા અને દરિયાઇ જીવો નું સરક્ષણ , જેવા વિવિધ વિષયો ને લઇ ને શિલ્પાબેન , પૂનમ બેન , સંકર ભાઈ , અને સિલ્પ ઓર્ગેનાઈ જેસન તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ કાર્ય મા આશાવર્કર બેનો , પંચાયત ના હોદેદારો , આંગડવાડી કરકરો જોડાયા હતાં.