Surbhi Karan Wedding: ‘ઈશ્કબાઝ’ અભિનેત્રી સુરભી ચાંદ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ રહેલા કરણ શર્માની દુલ્હન બની ગઈ છે. બંનેએ 2 માર્ચે રાજસ્થાનના ચોમુ પેલેસમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે આ બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી અને તેનો પતિ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જુઓ આ બંને સ્ટાર્સની તસવીરો.