- ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે આંખ ચેકઅપ કેમ્પ યોજાયો
- ચેરપર્સન અનુરાગ મેહરા દ્વારા કેમ્પ યોજાયો
- ચકાશણી બાદ નંબર ચશ્માં અથવા કોઈને મોતિયો હોઈ તો તે ફ્રી ઓપરેશન કરી આપ્યું
- કેમ્પમાં 16 જેટલા જ્યોતિ દિવ્યમને ચશ્માનું વિતરણ કરાયું
Surat : શહેર ટ્રાફિક પોલીસ, ટેન્જટ ક્લબ 32, ચેરપર્સન અનુરાગ મેહરા દ્વારા વાહન ચાલકો માટે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં શહેરના રીક્ષા ચાલકો, બસ ચાલકો,ટ્રક ચાલકો, સ્કૂલ વાન ચાલકો જોડાયા હતા. તેમજ આંખની ચકાશણી બાદ નંબર ચશ્માં અથવા કોઈને મોતિયો હોઈ તો તે ફ્રી ઓપરેશન કરી આપ્યું હતું. આ ઉપરાંત 16 જેટલા જ્યોતિ દિવ્યમને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, અકસ્માતોની ઘટના રોકવાસ સુરત શહેર પોલીસ મેદાનમાં આવી છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે આંખ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમજ સુરત ટ્રાફિક પોલીસ, ટેન્જટ ક્લબ 32, ચેરપર્સન અનુરાગ મેહરા દ્વારા નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં સુરત શહેરના રીક્ષા ચાલકો, બસ ચાલકો,ટ્રક ચાલકો, સ્કૂલ વાન ચાલકો જોડાયા હતા. તેમજ આંખની ચકાશણી બાદ નંબર ચશ્માં અથવા કોઈ ને મોતિયો હોઈ તો તે ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે. આ સાથો સાથ 16 જેટલા જ્યોતિ દિવ્યમને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય