- વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- આરોપી સંદીપે મંગેતર વર્ષાની ચ*પ્પુના ઘા ઝીંકીને કરી હતી હ*ત્યા
- ગળાના ભાગે ચપ્પુના ઘા સંદીપે વર્ષાને માર્યા હતા
- હ*ત્યા કર્યા બાદ સંદીપ થયો હતો ફરાર
- અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે કરી ધરપકડ
સુરતમાં અવાર નવાર હ-ત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક હ-ત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં મંગેતરની હ-ત્યાનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન હ-ત્યારાને મહિસાગરના જંગલ વિસ્તારમાંથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સંદીપે પોતાની મંગેતર વર્ષાની ચપ્પુના ઘા ઝીંકીને હ-ત્યા કરી દીધી હતી.
અનુસાર માહિતી મુજબ, ગળાના ભાગે ચ-પ્પુના ઘા સંદીપે વર્ષાને માર્યા હતા. હ-ત્યા કર્યા બાદ સંદીપ ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પોલીસે સંદીપને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. અને બાતમીના આધારે વરાછા પોલીસે મહીસાગરના જંગલ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, સંદીપ નામના પ્રેમી સાથે વર્ષાની સગાઈ થઈ હતી. જો કે, કોઈ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયા બાદ સંદીપ તેમના ઘરમાં આવી ગયો હતો. ત્યારબાદ તેણે તિક્ષણ હથિયારથી હ-ત્યા કરીને નાસી ગયો હતો. હાલ વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસ આ કાર્યમાં સફળ થઈ અને હ-ત્યારાને મહિસાગરના જંગલ વિસ્તારમાંથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સંદીપે પોતાની મંગેતર વર્ષાની ચપ્પુના ઘા ઝીંકીને હ-ત્યા કરી દીધી હતી. તેમજ ગળાના ભાગે ચ-પ્પુના ઘા સંદીપે વર્ષાને માર્યા હતા. હ-ત્યા કર્યા બાદ સંદીપ ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પોલીસે સંદીપને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. અને બાતમીના આધારે વરાછા પોલીસે મહીસાગરના જંગલ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.