- ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો
- આરોપી બુટલેગરે યુનુસ ઉર્ફે તેણીએ બે દિવસ પેહલા જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો
- પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિષ મુજબનો ગુન્હો નોંધ્યો
Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપી પડ્યો હતો. જેમાં આરોપી બુટલેગરે યુનુસ ઉર્ફે તેણીએ બે દિવસ પેહલા જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો. જેની ભેસ્તાન પોલીસને કોલ મળ્યો હતો જેથી પોલીસ PCR વાન ત્યાં પોહચી હતી. ત્યારે ત્યાં PCR વાન ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલે આરોપીને પકડીને લઈ જવાની કોશિષ કરી હતી. તેમજ આરોપી બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને PCR વાનને ટક્કર મારી હતી. ત્યારબાદ આરોપી હયાતનગર હિન્દૂ હોટલ પાસે પોલીસને મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ કોસ્ટેબલ પોતે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિષ મુજબ ગુનો નોંધ્યો હતો. આ સાથે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબીશનના ગુનામાં સચીન GIDC, પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.
મળતી માહિતી મુજબ, ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપી પાડયો હતો. તેમજ આરોપી બુટલેગરે યુનુસ ઉર્ફે તેણીએ 2 દિવસ પેહલા જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો. જેની ભેસ્તાન પોલીસને કોલ મળ્યો હતો. જેથી પોલીસ PCR વાન ત્યાં પોહચી હતી. જ્યાં PCR વાન ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલે આરોપીને પકડીને લઈ જવાની કોશિષ કરી હતી. જ્યાં આરોપી બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને PCR વાનને ટક્કર મારી હતી. ત્યારબાદ આરોપી હયાતનગર હિન્દૂ હોટલ પાસે પોલીસને મારી નાખવાની ધમકી આપી હતી.
તે મામલે પોલીસ કોસ્ટેબલ પોતે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિષ મુજબ ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે બીજી તરફ ભાગી છુટેલા આરોપી ટેણીની કારને સેલવાસ ખાતેના ગેરેજમાંથી કબજે કરી હતી.બીજીબાજુ આજરોજ પોલીસે આરોપી યુસુફ ઉર્ફે ટેણીને ભેસ્તાન રેલવે સ્ટેશન પાછળથી ઝડપી પાડ્યો છે. ત્યારે જે તે વખતે આરોપીની ભત્રીજી સાથે વ્યક્તિએ છેડખાની કરી હોય તે શંકાને ઝઘડો થયો હતો. જે મામલે ફરિયાદી વ્યક્તિએ 100 નંબર ઉપર જાણ કરી હતી. તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબીશનના ગુનામાં સચીન GIDC, પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય