• કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
• આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ જપ્ત કર્યો
• આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીધ્યું
• આરોપી સિંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરીનો કામ કરતો

સુરતમાં દિવસે ને દિવસે ગુનાહોનું પ્રમાણ વધ્યું છે. એક પછી એક આવી ઘટાઓ સામે આવતી હોઈ છે ત્યારે વધુ એક કંઈક આવી જ ઘટના સામે આવી છે. જેણે ચકચાર જગાવી છે. બનાવ વિશેની વાત કરવામાં આવે તો સુરતની કતારગામ પોલીસે દેશી હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ જપ્ત કર્યો છે.આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીધ્યું હતું.આરોપી સિંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરીનો કામ કરતો હતો.શા માટે પિસ્તોલ લીધું હતું સમગ્ર બાબતે પોલીસે આરોપી પ્રદીપ દીનાનાથ વર્મા વિરુદ્ધ અર્મ્સ એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.