- સલાબતપુરામાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર ઇસમની ધરપકડ
- સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ
- નરાધમ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઇ ગયો હતો
- સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા નોંધાવી પોલીસ ફરિયાદ
- 18 વર્ષીય આરોપી મહંમદ હુસેનની ધરપકડ
સુરત શહેરને શરમ સાર કરતી ઘટના સામે આવી છે. તેમજ સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરી નું અપહરણ કરી દુ-ષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઇ ગયો હતો અને બાળકીના સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતા એ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જ્યાં આરોપી 18 વર્ષય મહંમદ હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરત શહેરને શર્મશાર કરતી ઘટના ફરી એક વખત પ્રકાશમાં સામે આવી છે. પોલીસે 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 19 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. તેમજ સલાબતપુરા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 19 વર્ષીય યુવક મહંમદ હુસેનની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારથી થઈ જ્યારે બાળકી ઘરની બહાર રમતી હતી. ત્યારે બાળકીને એકલી જોઈ આરોપી તેને મકાનમાં લઈ ગયો અને શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે આ ઘટના બાદ બાળકી પોતાના ઘરે પહોંચી હતી. તેમજ બાળકીના રડતા ચહેરે માતા આઘાતમાં આવી ગઈ હતી. અને બાળકી સાથે બનેલી આ ઘટના સાંભળીને માતાએ તરત પિતાને જાણ કરી. તેમજ બાળકીના માતા-પિતાએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરીને ધરપકડ કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નરાધમ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઇ ગયો હતો. ત્યારે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ કરી હતી. આ દરમિયાન આરોપી પરિચિત હોવાના કારણે બાળકી આરોપી સાથે મકાનની અંદર ગઈ હતી. આ સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતા એ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જ્યાં આરોપી 18 વર્ષય મહંમદ હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ પોલીસે આરોપી પોતાના ઘરે લઈ જઈને બાળકી સાથે હડપલા કર્યા હતા. ત્યારે આ અંગે બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. આરોપી 19 વર્ષનો છે, અને તે અગાઉ પણ કોઈ બાળકી સાથે અથવા અન્ય કોઈ બનાવમાં સામેલ રહ્યો છે કે નહીં, તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.
સુરત સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરી નું અપહરણ કરી દુ-ષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઇ ગયો હતો અને બાળકીના સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતા એ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જ્યાં આરોપી 18 વર્ષય મહંમદ હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય