• PM આંગણીયા માંથી 42 લાખ મળી આવ્યા
  • રોકડ રકમ માટે ઈન્ક્મ ટેક્સ ને જાણ કરાઈ
  • PM આંગડિયા ના માલિક રમેશ હજી ફરાર

સુરત ન્યૂઝ : સુરતના ભવાનીવડની ન્યુ PM આંગડીયામા CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ PM આંગડીયા માંથી 42 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. રોકડ રકમ મળી તે માટે જાણ ઈન્ક્મ ટેક્સને કરવામાં આવી છે.આ સિવાય કેટલાક લેપટોપ DVR અને દસ્તાવેજ પણ કબ્જે કરવામાં આવ્યા છે. CID ક્રાઇમએ ઠગાઈ અને કાવતરાનો ખોટા દસ્તાવેજ બનાવાનો ગુનો PM આંગડિયા પર દાખલ કર્યો છે.જેને લઇ PM આંગડિયાના માલિક રમેશ ફરાર થઈ ચૂકયા છે.

અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.