સુરત સમાચાર
સુરતમાં સીટી બસ ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી છે . સરકારના કાયદા સામે 3 દિવસની હડતાળ પર બસ ચાલકો ઉતર્યા છે . ડ્રાયવર અકસ્માત સર્જશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ ફટકારવામાં આવશે . સમગ્ર મામલે ડ્રાયવરો વિરોધ પર ઉતર્યા છે. . સીટી બસ પણ ત્રણ દિવસ સુધી ડ્રાયવરો નહીં ચલાવે આ અગાઉ ટ્રક ચાલકોએ હડતાલ કરી હતી. હવે સુરત મનપાની સીટી બસના ડ્રાઈવરો પણ હડતાલ પર ઉતર્યા છે .