Abtak Media Google News

સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોઈ છે. તેવામાં સુરતના ડીંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી બીલીયાનગર સોસાયટીમાં રહેતા અતુલ યાદવ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.

Screenshot 1 2 2

ત્રણ જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.  હત્યા નિપજાવ્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ચક્રો ગતિમાન કરતા અંગત અદાવતમાં હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.

Screenshot 3 2

 

ભાવેશ ઉપાધ્યાય

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.