- બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિનની કરાઈ ઉજવણી
- બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માન વંદનાનો કાર્યક્રમ યોજાયો
- બાબાસાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રેલી યોજાઈ
- વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ મહિલાઓ દ્વારા વ્યાસન મુક્તિનો સંકલ્પ કરાયો
- બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. એડવોકેટ નવીન ચૌહાણના અધ્યક્ષ સ્થાને તેમજ સચિવ વિજય મેસુરીયા અને બૌદ્ધ સમાજના અગ્રણી એવા નેતા સુરેશ સોનાને, રિપબ્લિક એન્ડ પાર્ટીના મહામંત્રી સુભાષ જાળે ઉપરાંત મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરીનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે. તેમજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ શૈક્ષણિક ક્લાસમાં માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો.
દર વર્ષે દેશમાં ભારતીય બંધારણનાં ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા. શોષિત વંચિત, દલિત પીડિત લોકો માટે જ નહિ દેશના તમામ લોકોને સમતા,સ્વતંત્રતા, બંધુત્વતા નો અધિકાર આપ્યો છે.
આજે દેશભરમાં તેમના મહાપરી નિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હર્ષદનું મહાપરી નિર્વાણ દિન પુણ્યતિથિ નિમિત્તે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકર સુરત શહેર જિલ્લા ગુજરાત પ્રદેશ દ્વારા રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક જાહેર અભિવાદન સભાનું આયોજન એડવોકેટ નવીન ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મેદાન પર રાષ્ટ્રીયમાં સચિવ વિજયભાઈ મેસુરીયા અને બૌદ્ધ સમાજના અગ્રણી એવા કામદાર નેતા સુરેશભાઈ સોનાને રિપબ્લિક એન્ડ પાર્ટીના મહામંત્રી સુભાષ જાળે અને મહિલા પ્રમુખ મહિલા પ્રમુખને તેમજ મોટી સંખ્યામાં ભીમ સૈનિક મહિલાઓ ભાઈ બહેનો પછી થઈ બાબાસાહેબ આંબેડકરને અભિવાદન કર્યું હતું તેમ જ અભિવાદન સભામાં તમામ અનુભવાય બાબાસાહેબ આંબેડકર એ આપેલા સુત્ર શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તે સૂત્રને પોતાના જીવનમાં ઉતારી સમાજની એકતા માટે બાબાસાહેબ આંબેડકર સ્થાપિત મહાસભા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા માં સંગઠિત થઈને સમાજને એક જૂથ કરવાની આકલ કરી હતી તે જ બાબાસાહેબને સાચી સંઘારીયા આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈના ચેત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય