Surat: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી બનાવી હતી. રંગોળીમાં રામ સીતા અને લક્ષ્મણની કૃતિ દર્શાવવામાં આવી હતી. આ અહલાદાહક રંગોળી સ્ટુડન્ટ ગ્રુપ દ્વારા 12 કલાકની મહેનતે બનાવાય હતી.

પૂણેના એક વિદ્યાર્થી જૂથે સુરતમાં અયોધ્યાની થીમ પર અદભૂત રંગોળી બનાવી, જેમાં તેમની સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક જોડાણ દર્શાવ્યું. રંગોળી એ ભારતીય કલા અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, જે ઘણીવાર પૌરાણિક થીમ્સ, પ્રકૃતિ અને ભૌમિતિક પેટર્નને દર્શાવે છે. આ આર્ટવર્ક સંભવતઃ ભગવાન રામના જન્મસ્થળ તરીકે અયોધ્યાના મહત્વ અને તેના સાંસ્કૃતિક મહત્વને પ્રકાશિત કરે છે.

સુરતમાં અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી બનાવાય હતી. પુણા વિસ્તારના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં નવા વર્ષે રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ રંગોળી પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપ દ્વારા બનાવી હતી. રંગોળીમાં રામ સીતા અને લક્ષ્મણની કૃતિ દર્શાવવામાં આવી હતી. તેમજ 35 કિલો જેટલા કલરની રંગારંગ રંગોળી બનાવી હતી. આ દરમિયાન સ્ટુડન્ટ ગ્રુપ દ્વારા અહલાદાહક રંગોળી 12 કલાકની મહેનતે બનાવાય હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.