Surat : સામી દિવાળીએ સુરત પીપલોદ વિસ્તારમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે. પીપલોદ સ્થિત આવેલા ફોર સીઝન બિલ્ડીંગમાં ચોરી થઈ હતી.નોકર 50 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.દિવાળી પેહલા વર્ષોથી ઘર કામ માટે રાખેલા ઘર ઘાંટીએ જ અંજામ આપ્યો હતો.ઉમરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના પીપલોદ વિસ્તારમાં સામી દિવાળીએ લાખોની ચોરી બનાવ સામે આવ્યો છે. ત્યારે પીપલોદ સ્થિત આવેલા ફોર સીઝન બિલ્ડીંગમાં ચોરી થઈ હતી. આ દરમિયાન નોકર દ્વારા 50 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તેમજ દિવાળી પેહલા વર્ષોથી ઘર કામ માટે રાખેલા ઘર ઘાંટીએ જ અંજામ આપ્યો હતો. ત્યારે ઉમરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે. CCTVના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય