NEET UG સુપ્રીમ કોર્ટની સુનાવણી: NEET UG પરીક્ષામાં ગેરરીતિઓને લઈને મોટો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓના માર્ક્સ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. NTAને માર્કસ અપ
લોડ કરતી વખતે વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવાની સૂચના પણ આપી હતી. કોર્ટે કહ્યું કે પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગ-અલગ જાહેર કરવામાં આવે.
Supreme Court posts for July 22 for hearing pleas alleging paper leak and malpractice in NEET-UG 2024 exams. pic.twitter.com/wqvytSEmkl
— ANI (@ANI) July 18, 2024
NEET UG પરીક્ષામાં ગેરરીતિઓને લઈને મોટો આદેશ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓના માર્કસ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. NTAને માર્કસ અપલોડ કરતી વખતે વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવાની સૂચના પણ આપી હતી. કોર્ટે કહ્યું કે પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગ-અલગ જાહેર કરવામાં આવે.