દેશના વિવિધ વિસ્તારોમાં વસતી હજારો રૂપજીવિની ઓ આગામી સાત રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આવતા વર્ષે મતાધિકાર ધરાવતા બની જશે, સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારને તાકીદ કરી છે કે તમામ મહિલા રૂપજીવીની ને રેશનકાર્ડ મતદાર ઓળખકાર્ડ ઇસ્યુ કરી દેવા ,
ન્યાયમૂર્તિ એલ એન રાવ બિહાર ગવાઈ અને વી એ કરેલા એક હુકમમાં કેન્દ્ર રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સંબંધિત સંસ્થાઓને પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ રૂપજીવિની ઓ કે જે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન મા નોંધાયેલી હોય તેવી તમામ રૂપજીવીની અને રાશનકાર્ડ અને મતદાર ઓળખકાર્ડ આપી દેવા,
આગામી વર્ષે દેશના સાત રાજ્યો ઉત્તરપ્રદેશ પંજાબ ઉત્તરાખંડ મણિપુર ગોવા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આવનારી ચૂંટણીઓમાં રૂપજીવિનીઓ પણ મતાધિકાર મેળવી લેશે સરકારે આગામી જાન્યુઆરી મહિનાથી જ આ પ્રક્રિયા શરૂ કરવાની ખાત્રી આપી છે આ અંગે ધારાશાસ્ત્રી હતા અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ દાખલ કરવામાં આવેલ સોગંદનામા એ સ્પષ્ટ નથી કે કુપન અને ઓળખ કાર્ડ ક્યારે ઇશ્યુ કરવામાં આવશે અદાલતે જણાવ્યું હતું કે હવે આ કામગીરી જલ્દીથી પૂરી થવી જોઈએ