વર્ષ ૨૦૦૨માં ગોધરા સામાજીક અફડાતફડીમાં બિલકીસ બાનોનો ગેંગરેપ થયો હતો તેમજ તેના પરિવારના ઘણાં સદસ્યોના મર્ડર પણ થયા. જેની પોલીસ ફરીયાદ કર્તા આ વાત સુપ્રિમ કોર્ટ પહોંચી હતી જેના સબુત સાથે છેડછાડ કરતા ૫ પોલીસ તેમજ બે ડોક્ટરોને દોષિત સાબિત કર્યા હતા. સુપ્રિમ કોર્ટના મુખ્ય જજ દિવ મિશ્રા, એ એમ ખાનવિલ્કર, ડી.વાય. ચંદ્રગુપ્દ સહિતના જજની પેનલે દોષિત સાબિત થયેલા પાંચ પોલીસકર્મીઓ તેમજ ૨ ડોક્ટરોને સરકારી જમાઇ બનાવવા મુદ્ે સરકારનું ધ્યાન દોર્યુ હતું. કઇ રીતે દોષિત પોલીસ તેમજ ડોક્ટરો સરકારની શરણ થઇ શકે ? આ દોષિતો વિરોધની કાર્યવાહી તત્કાલ લેવામાં આવશે. તોફાનમાં બિલકીસ બાનો કેસમાં ૧૪ લોકોના મર્ડર થયા હતા. પરંતુ ફક્ત ૭ બોડી જ રીક્વર કરાઇ હતી. માટે સુપ્રિમે આ કર્મચારીઓને દોષિત સાબિત કર્યા હતા. તેમ છતા કડક આદેશ બાદ પણ ૫ પોલીસ તેમજ ૨ ડોક્ટરોને સરકારી નોકરીયાત બનાવવામાં આવ્યા તેની અટકાયત કરતા સુપ્રિમે સરકારની નજર દોરી હતી.
ગેંગરેપના દોષિત સરકારી કર્મચારીઓને સરકારે જમાઇ બનાવી દેતા સુપ્રિમ કોર્ટનું ગુછાણ
Previous Articleઆ ‘મુંબઇમેન’ નામે 89 વર્લ્ડ રેકોર્ડ, હવે 22 સળગતી મીણબત્તી મોંમાં મૂકીને કરી બતાવ્યો આ સ્ટંટ
Next Article નિવૃત્તિક્ષેત્રે ઉગ્ર આત્મસાધના