અબતક, નવી દિલ્હી
અદાલતમાં કાનૂની ખર્ચ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટે ગંભીર વિચારણા હાથ ધરી છે પ્રથમ તબક્કામાં જ મધ્યસ્થી અને લખવા માં વાપરવામાં આવતી રકમ માં કરકસર થાય અને ખર્ચ ઘટે તે માટે નિવૃત ન્યાયધીશો ના બદલે યુવા ધારાશાસ્ત્રીઓ ને મધ્યસ્થી તરીકે ની ભૂમિકા અને સેવા લેવાનું સુપ્રીમ કોર્ટે વિચારણામાં લીધું છે વધતી જતી કિંમત, જેને એકવાર પસંદ કરવામાં આવી હતી જવાદો ને મધ્યસ્થી નો ખર્ચ ઘટાડવાની ફરજ પડી છે તેવા સંજોગોમાંસર્વોચ્ચ અદાલત યુવા અને સક્ષમ વકીલોને નિવૃત્ત ન્યાયાધીશોને બદલે મધ્યસ્થી તરીકે સામેલ કરવા ગંભીરતાથીવિચારી
નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ સમક્ષ મધ્યસ્થી કેસમાં, પક્ષોએ નિવૃત્ત ન્યાયાધીશ પર એક અથવા બીજા બહાને કાર્યવાહીને વારંવાર મુલતવી રાખતા તેમની નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ દરેક બેઠકની ફી વધારવાનું ચાલુ રાખ્યું હતું.વકીલોએ ન્યાયમૂર્તિ ડીવાયની ખંડપીઠને જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિનંતી કરીએ છીએ કે અમુક નિવૃત્ત ન્યાયાધીશોની આ પ્રથાને બંધ કરવા માટે આર્બિટ્રેશન કાર્યવાહી લંબાઈ છે અને દરેક સુનાવણી માટે લાખો રૂપિયાની ગેરવાજબી ફી સાથે પક્ષકારો કંટાળી જાય ઉપરાંત અવાજની ભૂમિકા ક્યારેક ક્યારેક શંકાસ્પદ ડાયરામાં પણ આવી જતી હોય છે તેનાથી હવે યુવા વકીલોને આ કામગીરી સોંપી ને ન્યાય ખર્ચની સાથે-સાથે કોર્ટની કાર્યવાહી ઝડપી બનાવવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ બદલે યુવા ધારી શાસ્ત્રીઓને મધ્યસ્થીની ભૂમિકા પપ્પાની સુપ્રીમ કોર્ટે વિચારણા હાથ ધરી છે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી યુવા તેજસ્વી પ્રતિભાશાળી ધારા સ્ત્રીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે અને આર્થિક લાભ પણ થશે.