વિરવાવમાં તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યે નર્મદા રથની આરતી ઉતારી
ટંકારા મા સતત ચોથા દિવસે તાલુકા ના ગામડા ફરી રહેલા નર્મદા ર ને આવકાર તો કયાક ગામે વિરોધ નો સામનો કરવો પડ્યો હતો હાર્દિક પટેલના સર્મકો દ્વારા નર્મદારયાત્રાનો જોરદાર વિરોધ કરી સરદારના નામ સો જોડાયેલ નર્મદાયોજનાના રમાં સરદારનો ફોટો કેમ નહિ તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.૬/૯ ના રોજ વિરપર શરૂ ઈ ટંકારા તાલુકામાં ફરી રહેલા નર્મદયાત્રા રને મિશ્ર પ્રતિસાદ મળી રહયી છે ગામડા ના લોકો ધારાસભ્ય ને ઉભા રાખી રીતસર હિસાબ માગી રહ્યા છે એ સો હાર્દિકના આંદોલનને વેગ મળતો હોય તેવી સ્િિત સર્જાઈ છે . કારણ કે પાક વિમો ખેતી નુકશાન નુ વળતર વિજળી રોડ રસ્તા ના પ્રશ્ર્નો ભષ્ટ્ટાચાર ને મુદ્દે ચર્ચા તો ઈ પંરતુ પાટીદાર ના સાવજ હાર્દિક ને કેમ પકડો છો? સભા ની મંજુરી કેમ ની આપતા? તમે પાટીદાર નુ કેમ ની બોલતા? જેવા પ્રશ્નો એ ગામો ગામ આંદોલન ઠર્યુ ની તેનો પરચો આપ્યો છે
ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય બાવનજી મેતલિયા તેને દતક લિઘેલા હીરાપર ગામમાં પણ વિરોધ નો સામનો કરવો પડ્યો હતો પાસ ના ક્ધવીનર ના કલ્યાણપર ગામે ભાજપ ના નેતા પહોંચ્યાં ત્યારે ગ્રામજનો અને પાસના સર્મકોએ રને ગામમાં આવતો અટકાવી હાર્દિકની ધરપકડ કેમ કરી,પુર હોનારત વખતે ક્યાં ગયા હતા,તૂટેલા રસ્તા રીપેર તા ની અને ગામમાં નર્મદાની કેનલો આવી ની તો પછી આ નર્મદારને આવકાવરવાનો મતલબ શુ ?
વધુમાં ગ્રામજનો અને પાસના ક્ધવીનર સહિતના આગેવાનોએ પ્રજાના પૈસે તાયફા બંધ કરવા માંગણી કરી સરદારના નામ સો જોડાયેલ નર્મદા યોજનાના પ્રચારમાં સરદારનો ફોટો જ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તકે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક પણ જરી હતી. આ ઉપરાંત સજ્જનપર હરીપર ભુતકોટડા નેકનામ સરાયા ગામે વિરોધ કરી ધારાસભ્ય ને સવાલો ની છળી વરસાવી હતી
એક તરફ ટંકારાના ગામડા મા છેલ્લા ત્રણ દિવસી નર્મદા મહોત્સવ ને કયાક આવકાર તો કયાક વિરોધ ઇ રહ્યો છે ત્યારે ટંકારાના કદાવર નેતા અને ક્ષત્રિય સમાજ ના અગ્રણી વિરવાવ થી તાલુકા પંચાયતના કોગેસના સભ્ય વિક્રમસિંહ નર્મદાર કાર્યકમ મા ઉપસ્તિ રહ્યા હોય અને આવકાર સો આરતી પણ ઉતારી હોવાના ફોટા વાઈરલ યા હતા. ભાજપ નેતા સો કોગેસ નેતા થી રાજકારણ ગરમાવો આવી ગયો છે. ટંકારા તાલુકા પંચાયત મા ભાજપ ને એક પણ સિટ ની ત્યારે શુ શે ભાજપ ને વિરોધપક્ષ માી જ વિરોધ પક્ષના નેતા તો ની મળી ગયા ની કોમેન્ટ શરુ ઈ હતી.